નવી દિલ્હી: જો આપ એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર છો તો આ સમાચાર તમારા માટે છે. અહીં એવી એપ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તમારા સ્માર્ટફોન માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે માલવેર જેવા ખતરનાક વાયરસથી ઇફેક્ટેડ એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. અહીં જે એપ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મોટા ભાગની કેમેરા અને ગેમ્સ સાથે સંબંધિત છે. એક રિસર્ચ પ્રમાણે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જો તમારા ફોનમાં આ એપ્સ હોય તો હટાવી દો.
એપ્સના નામ:
Ruling the difference, Reverse Video Editing, Pixel Effect: Photo Editor & Overlay Art, Photo Smoke Effect, Photo Overlays, Photo Blender, Neon Light Photo Editor-Magic Effect, Musical Rolling Road, Musical Balls, Music Video Maker, Ghost Prank, Galaxy Overlay Blender, Funny Fake, Flow Points, Dynamic Background, Cut Perfectly, Color Splash Photo Effect, Clown Mask, Cat Real Haircuts, Bullet Master, Bubble Effect, Blur Image Photo, Beautiful House Paint, Balls Out Puzzle, Balls Escape, True love Calculator, Trippy Effects:Photo & Camera Filters, Tattoo Maker, Tattoo Editor:Photo & Camera Effects, Smoke Effect, Smoke Effect Art, Slice Master, Skull Face: Photo & Camera Effects, Shoot it, Magic Pencil Sketch Effect, Magazine Photo Editor, Magazine Cover MakerMagazine Cover Studio, Love test 2019, Love Pair, House Painting, House Drawing Color Paint, Running Dinosaur, Motorcycle Bike Race, Master Screen Recorder, Magic Video Editing, Magic Super power: Movies Special Effects.
જો તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં આ Apps હોય તો ડિલિટ કરો
abpasmita.in
Updated at:
13 Nov 2019 08:47 PM (IST)
અહીં જે એપ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મોટા ભાગની કેમેરા અને ગેમ્સ સાથે સંબંધિત છે. એક રિસર્ચ પ્રમાણે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -