iPhone SE On Amazon: આઇફોન લેવાનુ મન છે, તો અમેઝૉન મળી રહેલા આ મોકાને મિસ ના કરો. અમેઝૉન પર ન્યૂ લૉન્ચ iPhone SE ખરીદી શકો છો, તે પણ 2 હજારના કેશબેક અને 16 હજારથી વધુના એક્સચેન્જ ઓફર પર. આ ફોનની સ્ક્રીન નાની છે, પરંતુ બાકી ફિચર્સ શાનદાર છે. જાણો આ ફોન શું ડીલ ચાલી રહી છે. 


Apple iPhone SE (128 GB) - (Product) RED (3rd Generation) 


64GBમાં વ્હાઇટ કલરના આ ફોનની કિંમત છે 43,900 રૂપિયા. SBI, Kotak Bank અને ICICI Bank ના કાર્ડથી પેમેન્ટ કરવા પર 2 હજાર રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. ફોન પર 16,250 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ છે. આ ફોનમાં 64GB, 128GB અને 256GB ના ત્રણ વેરિએન્ટ છે. ફોનમાં રેડ, બ્લેક અને વ્હાઇટ કલરનો ઓપ્શન છે. 


Amazon Deal On Apple iPhone SE (128 GB) (Product) RED (3rd Generation)


iPhone SEના ફિચર્સ - 


આ ફોનની સ્ક્રીન સાઇઝ 4.7-inch છે, અને HD ડિસ્પ્લે છે. 
આ ફોનમાં એડવાન્સ સિંગલ કેમેરા છે, જેમાં 12MP નો Wide કેમેરો છે. આ કેમેરામાં Smart HDR 4, ફોટોગ્રાફિક સ્ટાઇલ, પોટ્રેટ મૉડ અને 4K વીડિયો બનાવી શકે છે. 
ફોનમાં 7MP નો HD સેલ્ફી કેમેરો છે, આમાં પણ Smart HDR 4, ફોટોગ્રાફિક સ્ટાઇલ, પોટ્રેટ મૉડ છે, આ કેમેરાથી 1080pનો વીડિયો બનાવી શકો છો.
ફોનમાં A15 Bionic ચિપ લાગેલી છે, જે ફાસ્ટ પરફોર્મન્સ આપે છે. 
ફોનની બેટરી પણ ખુબ પાવરફૂલ છે, અને ફૂલ ચાર્જ થવા પર 15 કલાક સુધી ચાલે છે. 
ફોનની ડ્યૂરેબલ ડિઝાઇન છે અને IP67 લેવલનુ વૉટર રેસિસ્ટન્ટ છે. 
સિક્યૂરિટી અને પ્રાઇવસી માટે ફોનમાં હૉમ બટન પર જ ટચ આઇડી છે. 
ફોનની ઓપરેટિંગ સિસ્ટમ iOS 15 છે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


 


આ પણ વાંચો....... 


ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ


ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ


પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા


કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા


હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે


Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત