નવી દિલ્હીઃ કોરોના કાળમાં ગૂગલ મીટનો યૂઝ વધુ વધી ગયો છે. યૂઝરના વપરાશને ધ્યાનમાં રાખીને કંપની મીટિંગ એપ ગૂગલ મીટ પર એક ખાસ ફિચર જોડવા જઇ રહ્યું છે. આ ફિચરમાં નૉઇસ કેન્સલેશન ઓપ્શન આપવામાં આવ્યુ છે, પરંતુ તમારે એપ અપડેટ કરવા માટે જલ્દી ના કરવુ જોઇએ,


જો તમે G Suite એન્ટરપ્રાઇઝ કે એજ્યૂકેશન માટે G સૂટ એન્ટરપ્રાઇઝ છો,તો ગૂગલ મીટ એપ એપડેટ માટે જલ્દી ના કરવુ જોઇએ. G સૂટ ટાયર માટે હાલ વીડિયોમાં આવી રહેલા અવાજમાં અનઇચ્છતા નૉઇસને સાફ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આગામી અઠવાડિયામાં આ ફિચર તમામ માટે અવેલેબલ થઇ જશે.

આ રીતે કરશે કામ
ગૂગલનુ કહેવુ છે કે આ ફિચર બાય ડિફૉલ્ટ ઓફ થઇ જશે, આને ફરીથી ઓન કરવુ પડશે, આ માટે કૉલ સેટિંગ મેન્યૂમાં ગયા બાદ ઓડિયોમાં જવુ પડશે. આ પછી નૉઇસ કેન્સલેશન ઓન કરી દેવુ પડશે. ત્યારે આ ફિચર ફરીથી શરૂ થઇ જશે.

ગૂગલ મીટમાં આ ફિચર આવ્યા બાદ મીટિંગમાં તમારા અવાજ ઉપરાંત આવતા બીજા અવાજોને આ ઓટોમેટિક ખતમ કરી દેશે. બીજા અવાજોને આ ઓપ્શનથી ઓટોમેટિકલી હટાવવામાં મદદ મળશે. આગામી દિવસોમાં આ ફિચર તમામ માટે અવેલેબલ થશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ