પેટીએમ એપને હટાવ્યા બાદ પેટીએમએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તમારા બધા પૈસા પુરેપુરા સુરક્ષિત છે. ગૂગલના ફેંસલા બાદ પેટીએમે ટ્વીટ કરીને કહ્યું- 'Googleના Play Store પર Paytm Android App નવી ડાઉનલૉડ કે અસ્થાયી રીતે અનઅવેલેબલ છે. આ બહુજ જલ્દી પાછી આવી જશે. તમારા બધા પૈસા પુરેપુરા સુરક્ષિત છે, અને તમે તમારી પેટીએમ એપને સામાન્ય રીતે ચાલુ રાખી શકો છો.
પેટીએમ પર શું થઇ એક્શન?
ગૂગલ પોતાના પ્લેટફોર્મ પર કોઇપણ પ્રકારની ગેમ્બલિંગ કે બેટિંગ એપ્સને જગ્યા નથી આપતુ. પેટીએમની એપથી એક બેટિંગ એપ પર યૂઝરને રી-ડાયરેક્ટ કરવામાં આવી રહ્યાં હતા. ગૂગલે પેટીએમ ડેવલપર્સને પહેલા નૉટિસ આપી હતી, પરંતુ કોઇ એક્શન લેવાયા પર કંપનીએ છેવટે એપને રિમૂવ કરી દીધી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ