અમેરિકન એક્સપ્રેસ કાર્ડ પર આ સ્માર્ટફોનની ખરીદી પર ફ્લેટ 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર 5% અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ પર 10%નું કેશબેક મળી રહ્યું છે. સાથે આને નો કોસ્ટ EMI દ્વારા પણ ખરીદી શકાય છે.
પોકો C3
આ ફોનના 3GB+32GB સ્ટોરેજ વેરિઅન્ટને તમે સેલ દરમિયાન 6,999 રૂપિયામાં ખરીદી શકાશે. ફોનની કિંમત 9,999 રૂપિયા છે. 4GB+64GB વેરિઅન્ટની ખરીદી 7,999 રૂપિયામાં કરી શકાશે. આમાં આર્કિટિક બ્લૂ, લાઈમ ગ્રીન અને મેટ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
પોકો M2
આ ફોનના 6GB+64GB સ્ટોરેજ વેરિઅન્ટની ખરીદી તમે 9999 રૂપિયામાં કરી શકો છો. તમે 6GB+128GB વેરિઅન્ટની ખરીદી 10,999 રૂપિયામાં કરી શકો છો. ફોન બ્રિક રેડ અને સ્લેટ બ્લૂ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે.
પોકો M2 પ્રો
આ ફોનના 4GB+64GB વેરિઅન્ટની ખરીદી તમે 16,999 ના બદલે 12,999 કરી શકો છો. ફોનમાં 6GB+64GB વેરિઅન્ટની ખરીદી 13,999 રૂપિયામાં, અને 6GB+128GB વેરિઅન્ટની ખરીદી 15,999 રૂપિયામાં કરી શકાય છે, આ ફોન ગ્રીન, ગ્રીનર, બ્લૂ અને બ્લેકના 2 શેડ્સમાં અવેલેબલ છે.
પોકો X3
આ ફોનના 6GB+64GB વેરિઅન્ટની ખરીદી તમે 19,999 રૂપિયામાં અને ફોનનાં 6GB+128GB વેરિઅન્ટ ખરીદી તમે 16,999 રૂપિયામાં કરી શકો છો.