રિયલમી 5s સ્માર્ટફોન 20 નવેમ્બરે ભારતમાં લૉન્ચ થશે, આની માહિતી ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર આપવામાં આવી છે. પહેલા ફ્લિપકાર્ટ ટીઝરમાં ફોનનુ માત્ર બેક પૉશન જ બતાવવામાં આવ્યુ હતુ, જેમાં વૉટરડ્રૉપ સ્ટાઇલ નૉચ હોવાનુ દેખાઇ રહ્યું હતુ.
રિયલમી 5s ફોનની ખાસિયતો.....
Realme 5sની બેક સાઇટમાં મેઇન સેન્સર 48MPનુ હશે. ટીઝર પેજમાં એ બતાવવામાં આવ્યુ છે કે Realme 5sમાં 5,000mAhની બેટરી આવશે. જોકે, ઇન્ટરનલ સ્પેશિફિકેશનને લઇને કોઇ માહિતી સામે આવી નથી.