1- Samsung Galaxy M01 Core-
ઓછી કિંમતમાં સેમસંગ ગેલેક્સી M01 કોર એક સારો ફોન છે. આમાં 5.3 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામા આવી છે. જોવામા આ ખુબ મોટી છે. આ ફોનમાં 3000 mAhની બેટરી છે. આના 1 જીબી રેમ અને 16 જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 4,999 રૂપિયામાં મળી જશે.
2- Nokia 1-
નોકિયાના આ ફોનમાં 4.5 ઇંચની IPS LCD સ્ક્રીન આપવામાં આવી છે. જેની પિક્સલ ડેન્સિટી 218 પિક્સલ પર ઇંચની જ છે. આ ફોનમાં 2150 mAhની બેટરી આપવામાં આવી છે. તમે આ ફોનને 4,672 રૂપિયામાં ખરીદી શકો છો.
3- Panasonic Eluga I7-
પેનાસૉનિકનો આ ફોન તમને 5 હજાર રૂપિયામાં મળી જશે. આમાં 5.45 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 4000 mAhની દમદાર બેટરી આપવામા આવી છે.
4- Micromax Bharat 2 Plus-
માઇક્રોમેક્સનો આ ફોન 4,200 રૂપિયામાં મળી જશે, માઇક્રોમેક્સ ભારત 2 પ્લસ સ્માર્ટફોનમાં 4 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જોકે બેટરી થોડી ઓછી છે, આમાં 1600 mAhની બેટરી આપવામાં આપવામાં આવી છે.
5- Itel A25 Pro-
આ ફોનની કિંમત 4,999 રૂપિયા છે. આ ફોનમાં 3020 mAhની બેટરી આપવામાં આવી છે. કેમેરા સહિતના અન્ય ફિચર્સ પણ આ ફોનમાં બેસ્ટ છે. આમાં 5 ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી છે.