નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં હાલમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે વૉટ્સએપનો જબરદસ્ત અને બહોળો ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ ઘણાબધા લોકો એવા પણ છે જે વૉટ્સએપનો ઓપ્શન શોધી રહ્યાં છે, અને જો તમે વૉટ્સએપના જેવી બીજી ઓપ્સનો ઉપયોગ કરવા માંગતા હોય તો અહીં અમે તમને ત્રણ બેસ્ટ એપ્સ બતાવી રહ્યાં છે, જેનો વિદેશી યૂઝર્સ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે, અને ફિચર્સમાં પણ વૉટ્સએપથી વધારે આગળ છે.


Telegram - 
જ્યારથી વૉટ્સએપની નવી પૉલીસીની જાહેરાત થઇ છે, ત્યારથી ટેલિગ્રામ એપની લોકપ્રિયતામાં ખુબ ઉછાળો આવ્યો છે. આ એક બેસ્ટ એપ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કરોડો લોકોએ આ એપને ડાઉનલૉડ કરી નાંખી છે. આ એપમાં તમે વૉટ્સએપની જેમ તસવીર, વીડિયો, ડૉક્યૂમેન્ટ્સ મોકલી શકો છો. આમાં તમે મેસેજ મોકલતા મેસેજને એડિટ, મેસેજને શિડ્યૂલ તથા 1.5 GB સુધીની ફાઇલ શેર કરી શકો છો. આ ઉપરાંત આમાં કેટલાય શાનદાર ફિચર્સ છે, જે વૉટ્સએપને ટક્કર આપે છે.


Signal - 
ભારતમાં સિગ્નલ એપ વૉટ્સએપની બીજો સૌથો ઓપ્શન બનીને ઉભર્યો છે. કોરડો લોકોએ આ એપનો યૂઝ શરૂ કરી દીધો છે. આમાં તમે વૉટ્સએપની જેમ ટેક્સ્ટ, તસવીરો, વીડિયો અને ડૉક્યૂમેન્ટ શેર કરી શકો છો. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ એપને લાખો લોકોએ પસંદ કરી છે. સતત આના યૂઝર્સની સંખ્યા વધી રહી છે.


Share Chat - 
શેર ચેટ એપ પણ વૉટ્સએપનો બેસ્ટ ઓપ્શન બનીને સામે આવ્યો છે. આ એપમાં વૉટ્સએપના જેવા કેટલાય બેસ્ટ ફિચર્સ છે. આ એપને દેશમાં કરોડો યૂઝર્સ છે. સતત આની લોકપ્રિયતા વધી રહી છે, અને આગામી દિવસોમાં આ વધુ ને વધુ પૉપ્યુલર બની શકે છે.


આ પણ વાંચો............


2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી


આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ


ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો


ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર


SMC EV Plant in Gujarat: ગુજરાતમાં બનશે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી, જાણો કઈ જાણીતી કંપની કેટલા કરોડનું કરશે રોકાણ


પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, 150 રૂ. લીટર પેટ્રૉલ - 100 રૂ. કિલો ખાંડ, જાણો શાકભાજીના શું છે ભાવ..........