નવી દિલ્હીઃ ટેલિકૉ કંપની વૉડાફોન-આઇડિયા (Vi) યૂઝ્સને બેસ્ટ બેનિફિટ વાળા પ્રીપેડ પ્લાન્સની સાથે કેટલાય શાનદાર પૉસ્ટપેડ પ્લાન પણ ઓફર કરી રહી છે. આમાંનો એક છે 399 રૂપિયા વાળો પૉસ્ટપેડ પ્લાન.આ કંપનીનો સૌથી સસ્તો પૉસ્ટપેડ પ્લાન છે. આમાં મળનારા બેનિફિટ આને ઓછી કિંમતમાં આવનારો બેસ્ટ પ્લાન બનાવી દે છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને કંપની Zee5 પ્રીમિયમના ફ્રી સબ્સક્રિપ્શનની સાથે ફ્રીમાં 150જીબી એકસ્ટ્રા ડેટા આપી રહ્યુ છે. જાણો ડિટેલ્સમાં......  


વૉડાફોન આઇડિયાનો 399 રૂપિયા વાળા પ્લાનમાં મળનારા બેનિફિટ્સ -
399 રૂપિયાના મંથલી રેન્ટલ વાળો આ પ્લાન એવા યૂઝર્સ માટે બેસ્ટ છે જેને ઓછી કિંમતમાં વધુ ડેટા જોઇએ છે. આ પ્લાનમાં કંપની 40જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનની ખાસ વાત તો એ છે કે આમાં તમને કંપનીનો 150જીબી એક્સ્ટ્રા ડેટા મળશે તે પણ બિલકુલ ફ્રીમાં. 150જીબી એક્સ્ટ્રા ડેટા તે જ યૂઝર્સને મળશે, જે આ પ્લાનને ઓનલાઇન સબ્સક્રાઇબ કરાવે છે. 


399 રૂપિયા વાળા આ પ્લાનમાં 200જીબી સુધીનો ડેટા રૉલઓવર બેનિફિટ પણ મળે છે. પ્લાનમાં દર મહિને 100 ફ્રી એસએમએસની સાથે દેશભરમાં તમામ નેટવર્ક માટે અનલિમીટેડ કૉલિંગ પણ આપવામાં આવી રહ્યું છે. પ્લાનમાં મળનારા એડિશનલ બેનિફિટ્સમાં Zee5 પ્રીમિયમ અને Vi Movies & TVનુ ફ્રી સબ્સક્રિપ્શન સામેલ છે. 


આ પણ વાંચો....... 


Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ


Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય


ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા


Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા


Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ


Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ


ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો