Vivo X100 Ultra  : Vivoએ ફ્લેગશિપ કેમેરા ફીચર્સ સાથે મંગળવારે એટલે કે 14મી મેના રોજ  Vivo X100 Ultra સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા X100 સિરીઝના ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 1-ઇંચનો પ્રાઈમરી કેમેરા અને CIPA 4.5 સ્ટેબિલાઇઝેશન સાથે 200-મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર મળી રહ્યું છે. સેમસંગ સાથે તૈયાર કરવામાં આવેલ આ  1/1.4-ઇંચનું ISOCELL HP9 સેન્સર,  20x ઝૂમ સુધીના શોટ્સ કેપ્ચર કરી શકે છે. Vivo X100 Pro જેવા ઘણા ફીચર્સ નવા Vivo X100 Ultraમાં જોવા મળે છે. ચાલો તેના વિશે જાણીએ…


Vivo X100 અલ્ટ્રા કિંમત


Vivo ની કિંમત જ્યારે 16GB + 512GB વેરિઅન્ટની કિંમત CNY 7,299 એટલે કે અંદાજે રૂ. 84,000 અને 16GB + 1TB મોડલની કિંમત CNY 7,999 એટલે કે અંદાજે રૂ. 92,000 છે. તેને ત્રણ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. તે Vivoની ચાઇના વેબસાઇટ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને તેનું પ્રથમ વેચાણ 28 મેથી શરૂ થશે. Vivo X100 Pro જેવા ઘણા ફીચર્સ નવા Vivo X100 Ultraમાં જોવા મળે છે. ઉપકરણ મોટી 5,500mAh બેટરીથી સજ્જ છે. આ ઉપકરણ Snapdragon 8 Gen 3 પ્રોસેસર પર કામ કરે છે.


Vivo X100 Ultra ની સ્પેસિફિકેશન


આ ફોનના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, Vivo X100 Ultraને Android 14-આધારિત Funtouch OS 14 મળી રહ્યું છે અને તેમાં 6.78-ઇંચ 2K E7 LTPO AMOLED ડિસ્પ્લે છે. ઉપકરણ 120Hz રિફ્રેશ રેટ અને 3,000 nits પીક બ્રાઈટનેસ સાથે આવે છે. ઉપકરણ ઓક્ટા-કોર 4nm Snapdragon 8 Gen 3 SoC, Adreno 750 GPU અને 16GB સુધી LPDDR5X RAM દ્વારા સંચાલિત છે.


Vivo X100 Ultra ના કેમેરા ફીચર્સ


નવું 1/1.4-ઇંચનું ISOCELL HP9 સેન્સર, સેમસંગ સાથે તૈયાર કરવામાં આવ્યું છે.  20x ઝૂમ સુધી શોટ્સ આપી શકે છે. નવા Vivo X100 Ultraમાં Vivo X100 Pro જેવી ઘણી સુવિધાઓ છે. ઉપકરણ મોટી 5,500mAh બેટરીથી સજ્જ છે.


આમાં ફોનમાં ઘણા હાર્ડવેર ફીચર્સ Vivo X100 Pro જેવા જ છે. આ ઉપકરણ Snapdragon 8 Gen 3 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 5500mAh બેટરી છે. બ્રાન્ડે તેને ચીનમાં લોન્ચ કર્યો છે.    


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial