સોશિયલ મીડિયા પર લોકો WhatsApp Down હેશટેગ સાથે ટ્વિટ કરી રહ્યાં હતા. ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ પર પણ WhatsApp Downને લઈને દુનિયાભરમાંથી અનેક દેશોના લોકો કોમેન્ટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ફેસબુક અને WhatsApp સહિત ઇન્સ્ટાગ્રામ પણ આઠ કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા હતા.
WhatsApp ડાઉન થતાં યૂઝર્સ પરેશાન, WhatsApp Business પણ પ્રભાવિત
abpasmita.in
Updated at:
26 Jul 2019 10:07 PM (IST)
થોડા સમય પહેલા જ ફેસબુક અને WhatsApp સહિત ઇન્સ્ટાગ્રામ આઠ કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા હતા.
NEXT
PREV
નવી દિલ્હી: લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp લગભગ એક કલાક સુધી ડાઉન રહ્યું. યૂઝર્સને અનેક વ્હોટ્સએપના અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અને કનેક્ટિવિટીની ફરિયાદો આવી રહી છે. આ સમસ્યા માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ આવી રહી છે. જો કે હાલમાં આ ખામીને સુધારી લેવામાં આવી છે. આ ખામીના કારણે WhatsApp Business પણ પ્રભાવિત થયું હતું.
સોશિયલ મીડિયા પર લોકો WhatsApp Down હેશટેગ સાથે ટ્વિટ કરી રહ્યાં હતા. ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ પર પણ WhatsApp Downને લઈને દુનિયાભરમાંથી અનેક દેશોના લોકો કોમેન્ટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ફેસબુક અને WhatsApp સહિત ઇન્સ્ટાગ્રામ પણ આઠ કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર લોકો WhatsApp Down હેશટેગ સાથે ટ્વિટ કરી રહ્યાં હતા. ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ પર પણ WhatsApp Downને લઈને દુનિયાભરમાંથી અનેક દેશોના લોકો કોમેન્ટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ફેસબુક અને WhatsApp સહિત ઇન્સ્ટાગ્રામ પણ આઠ કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -