પ્રથમ ફેઝની શરૂઆત 22 થી 31 ઓક્ટોબરની વચ્ચે રહેશે. જેમાં Poco F, Redme K20, Redme Y 3, Redme 7, Redme Note 7, Redmi Note 7s, Redme Note 7 Pro ડિવાઈસ સામેલ કરવામાં આવે છે.
જ્યારે અંતિમ ફેઝમાં માત્ર Redme Note 8 Proને સામેલ કરવામાં આવ્યો છે. જેની તારીખ 18 થી 26 ડિસેમ્બર વચ્ચે રાખવામાં આવી છે.
નવા અપડેટ MIUI 11માં ડાયનેમિક ફૉન્ટ સ્કેલિંગ, નવી ઓલવેઝ-ઓન ડિસ્પ્લે પ્રીસેટ, ડાયનેમિક સ્પીકર સાથે ઘણા બધા ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે.