આજથી Jioના યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, નવા પ્લાન થયા લાગુ, જાણો કેટલો ખર્ચ વધશે
abpasmita.in | 06 Dec 2019 10:35 AM (IST)
ઓલ ઈન વન પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે.
નવી દિલ્હી: રિલાયન્સ Jioએ પોતાના પ્રીપેડ પ્લાનની કિમતમાં ધરખમ 40 ટકા વધાર્યો કર્યા બાદ નવા પ્લાનની જાહેરાત કરી દીધી છે. Jio અનુસાર 6 ડિસેમ્બરથી નવા ‘ઓલ ઈન વન’ પ્લાન લાગુ કરાશે. જાણો જિયોના નવા પ્લાન વિશે. ઓલ ઈન વન પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે. આ માટેનો રુપિયા 199નો પ્લાન છે. આજ પ્લાન બે મહિના માટે રૂપિયા 299માં અને ત્રણ મહિના માટે રૂપિયા 555 અને એક વર્ષ માટે 2,199 રૂપિયા ચૂકવવા પડશે. આગળ જુઓ જિઓના નવા ટેરીફ પ્લાન...... 1.5 GB પ્રતિ દિવસ પ્લાનએફોર્ડેબલ પ્લાન2 જીબી પ્રતિ દિવસ પ્લાન3 જીબી પ્રતિ દિવસ પ્લાનજિઓ ફોનના પ્લાન