Youtube Mobile App New Update : જો તમે મોબાઇલ (Mobile) પર યુ્ટ્યૂબ (Youtube) જુઓ છો, તો તમારા માટે એક સારી ખબર સામે આવી છે. હવે સ્માર્ટફોન (Smartphone) પર યુ્ટ્યૂબ (Youtube) જોવુ વધુ સુવિધાજનક થઇ જશે. ખરેખરમાં, ગૂગલે યુ્ટ્યૂબની મોબાઇલ એપ (Youtube App)ને અપડેટ કરી દીધી છે. અપડેટ બાદ કેટલાય બીજા નવા ફિચર્સ જોડાઇ ગયા છે, અને આ ફિચર્સને તમે બહુજ આસાનીથી યૂઝ કરી શકશો. જાણો શું છે યુ્ટ્યૂબના નવા ફિચર્સ............. 

નવા અપડેટમાં જોડાઇ આ વસ્તુઓ- નવા અપડેટ બાદ વીડિયો (Video) જોતા જોતા તમે બીજા કોઇ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. હવે કોઇ વીડિયોને ફૂલ સ્ક્રીન પર જોવા દરમિયાન તમે તેને પૉઝ (Pause) કરશો કે પછી ક્યાંય પણ ટેપ કરશો તો નીચે ડાબી બાજુ તમને કૉમેન્ટ, લાઇક (Like), ડિસલાઇક (Dislike) જેવા ઓપ્શન મળશે. વળી, નીચે જમણી બાજુ તમને શેર (Share), સેવ ટુ પ્લેલિસ્ટ (Save to playlist) અને મૉર વીડિયો (More Video)નો ઓપ્શન દેખાશે. તમે વીડિયો ફૂલ સ્ક્રીન પર રાખીને પણ આ ઓપ્શનનો ઉપયોગ કરી શકશો. જ્યારે પહેલા આ ઓપ્શન ન હતો મળતો. તમારે આનો યૂઝ કરવા માટે ફૂલ સ્ક્રીન પરથી હટવુ પડતુ હતુ.  

વીડિયો જોતા જોતા વાંચી શકશો કૉમેન્ટ- નવા અપડેટ (Youtube New Update)ની વધુ એક ખાસ વાત એ છે કે, આમાં વીડિયો જોવા દરમિયાન જ કૉમેન્ટ ટેબ પણ ખોલીને વાંચી શકો છો. અહીં તમને લેન્ડસ્કેપ મૉડની નીચે જમણી બાજુ આનો ઓપ્શન મળશે. પહેલ કૉમેન્ટ જોવા માટે તમારે પોટ્રૉટ મૉડમાં જવુ પડતુ હતુ, આ નવા અપડેટને હજુ પુરેપુરી રીતે રિલીઝ નથી કરવામાં આવ્યુ. રિપોર્ટ અનુસાર, આગામી 1 કે 2 અઠવાડિયામાં આને તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો---

કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની પુત્રીએ કર્યું એલાનઃ મારા પિતા ચૂંટણી નહી જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં.......

BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર

Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો

PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?

માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર

IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત

Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન