Continues below advertisement

Top Stories on Bjp Mla

News
નીતિનભાઈ જ્યારે પણ તમને તકલીફ પડે ત્યારે આ ધારાસભ્ય પાસે ઈંજેક્શન લેજો, પાટીલ સાહેબ બધાંને આ તૈયારી કરાવડાવી દો..
ઝાલાવાડિયા સાહેબ, ઓક્સિજનની શોર્ટેજ હતી ત્યારે તેના બાટલા ઉંચકીને પડાવવા હતા ને ? તેના માટે કોઈ ટ્રેઈનિંગની જરૂર નથી.....
ઈંજેક્શન આપનારા ભાજપના ધારાસભ્ય છઠ્ઠું પાસ છે કે ચોથું પાસ એ ખબર નથી પણ એટલું પાકું છે કે આ સાહેબ છઠ્ઠાથી વધારે પાસ નથી.....
નીતિન પટેલે કહ્યું, ધારાસભ્ય ઈંજેક્શન આપે છે એ દૃશ્યો ખૂબ જ આઘાતજનક અને દુઃખદ.....ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવું ના કરે...
ઈંજેક્શન ગમે તે વ્યક્તિ ના આપી શકે, તેના નિયમો છે, મેડિકલ કે પેરા મેડિકલની ટ્રેઈનિગ લેનાર જ ઈંજેક્શન આપી શકે....
ગુજરાત ભાજપના આ 'મુન્નાભાઈ એમબીબીએસ' ધારાસભ્ય કહે છે, મારી વાઈફની મેં પાંચ વર્ષ સુધી સેવા કરી છે એટલે....
કોવિડ કેર સેન્ટરમાં હું 40 દિવસથી રાત-દિવસ સેવા કરું છું, પેશન્ટોને પકડી પકડીને ચલાવું છું, તેમને મસાજ કરું છું......મેં 200 દર્દીને સારા કર્યા છે....
ધારાસભ્ય સાહેબ, આપણે ભણેલા ના હોઈએ, જેની સમજ ના હોય એ ઈંજેક્શન આપીએ એ ખોટું તો કહેવાય ને ?
તમે વિજયભાઈ-નીતિનભાઈ-પાટીલ સાહેબને મળો, તેમને વાત કરો કે, મને ઈંજેક્શન આપતાં આવડી ગયું ....હવે બીજા કાર્યકરોને પણ શીખવાડી દો....
સુરતના ધારાસભ્યે મજાક કરતાં કરતાં આપ્યું ઈંજેક્શન....નેતાજીની ફોટોગ્રાફી સારી થાય તેનું પણ હતુ આયોજન....
નિતીનભાઈની ચિંતા ઓછી કરવા આ કાર્યક્રમ લઈને આવ્યો છું કારણ કે તેમના પક્ષના ધારાસભ્ય રેમડેસિવિર પણ આપી શકે છે....
ભાજપના MLA પર કોગ્રેસ પ્રવક્તાનો વ્યંગ, કહ્યુૃ-'સેવાના નામે થતો ગુનો માફ ના કરાય'
Continues below advertisement
Sponsored Links by Taboola