અસ્મિતા વિશેષ: વેક્સિનનો શું છે સીન ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Nov 2020 06:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આખી દુનિયામાં 14 લાખથી વધુ લોકો કોરોનાનો શિકાર બની ચૂક્યા છે.... અને લગભગ છ કરોડ લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે...કોરોનાનો ઈલાજ કરતી દુનિયાને ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ખુશખબરી મળી છે. અમેરીકા અને રશીયા જેવા દેશોના દાવા વચ્ચે હવે ભારતની કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટે પણ રસીનો દાવો કર્યો છે...વેક્સીન તૈયાર કરનારી ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકાની ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ સાથે ભાગીદારી છે...વેક્સીન પર આ નવી ખુશખબરી પાછળ મોટું કારણ તેની કિંમત પણ છે...જે અન્ય કંપનીઓની સામે ઘણી ઓછી છે..આખી દુનિયાને છે કોરોનાની વેક્સીનની રાહ વિદેશની કંપનીઓએ કર્યો છે વેક્સીન બનાવ્યાનો દાવો. ભારતની કઈ કંપનીની વેક્સની છે અસરદાર ? ક્યાં સુધીમાં આવી જશે ભારતમાં વેક્સીન ? કઈ રીતે કરાશે દેશમાં વેક્સિનેશનની કામગીરી ? સૌથી પહેલા કોને અપાશે કોરોના વેક્સીન ?