અસ્મિતા વિશેષઃ સૌર તોફાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2021 05:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅસ્મિતા વિશેષમાં વાત સૌર તોફાનની. એવું તોફાન જે પૃથ્વી પર ત્રાટકવાની ભણકારા વાગી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ આ વાતને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. કારણ કે આ તોફાનની ગતિ એટલી ભયાનક છે કે જો તેનો પાવર આજ પ્રકારે રહ્યો તો તેના માઠા પરિણામો પણ ભોગવવા પડી શકે છે. આખરે શું હોય છે સૌર તોફાન અને કઈ રીતે તે ત્રાટકે છે તેના વિશે આજે કરીએ વાત..