અસ્મિતા વિશેષ: ભૂચર મોરી એક શૌર્ય ગાથા
abp asmita | 01 Jan 2022 12:22 AM (IST)
સૌરાષ્ટ્રનું પાણીપત. ક્ષત્રિય ખુમારીનો ધબકતો વારસો. આશરા ધર્મની વીર ગાથા. અકબરે શરણાગતિ સ્વીકારી.અખિલ ગુજરાત યુવા સંઘ દ્વારા શૌર્ય ગાથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહના પ્રારંભમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહયા હતા.