અસ્મિતા વિશેષ: કાલીચરણની કાળી જબાન
abp asmita | 31 Dec 2021 12:15 AM (IST)
જે પોતાને શિવ ભક્ત માને છે. જે હંમેશા શિવ ભક્તિ કરે છે. પરંતુ આ વ્યક્તિ હવે પોલીસના તાબામાં છે. જેણે મહાત્મા ગાંધી માટે અપમાનજનક શબ્દો બોલ્યા હતા. જે રાયપુરથી ખજૂરાહોમાં છુપાયો હતો. અને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે.