અસ્મિતા વિશેષ: સંપત્તિનો સંગ્રામ
abp asmita | 25 Dec 2021 10:01 AM (IST)
રાજસ્થાનના જયપુરમાં શાહી પરિવારમાં સંપત્તિના ભાગલા થયા અને થયો વિવાદ. જે વિવાદનો અંત આજે આવ્યો છે. ગાયત્રી દેવીના પૌત્ર અને પૌત્રીને મળશે જય મહેલ. સાવકા પુત્રના વારસદારને અપાશે રામબાગ. જાય સિંહ અને વિજિત સિંહે મળશે રામબાગ. આ વિવાદનો અંત સંઘર્ષથી નહિ પરંતુ શાંતિથી થયું છે.