હું તો બોલીશ: છોડીએ સ્વાર્થ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Apr 2021 10:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં સંક્રમણ વધતા દર્દીઓની સાથે અક્સિજન, બેડની અછત વર્તાઈ રહી છે. લોકોને રેમડેસિવિર ઈજેકેશન નથી મળી રહ્યાં ત્યારે આ મહામારીમાં પણ લોકો કાળબજારી કરી રહ્યાં છે. કાળબજારીમાં ઊંચા ભાવે ઈંજેકશનનું વેચાણ થઈ રહ્યું છે. ક્યાંક હોસ્પિટલમાં દાખલ થવા બેડ માટે પૈસા આપવા પડે છે.