હું તો બોલીશ: 'ગામનું દર્દ તો સાંભળો સરકાર'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Apr 2021 10:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગામડાઓની ચિંતા કરવી જોઈએ. ગામડાઓની હાલત શહેરો કરતા સારી નથી.