હું તો બોલીશ: કેટલો કાબૂમાં કોરોના ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2021 10:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલો કાબુમાં કોરોના : છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ડિસ્ચાર્જ રેટ 80 ટકાથી ઉપર પહોંચી ગયો છે. એટલું જ નહીં.. કોરોનાના નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ રહી છે. છેલ્લા 6 દિવસમાં 15 હજારથી વધુ દર્દીઓ દરરોજ ડિસ્ચાર્જ થઈ રહ્યાં છે.