હું તો બોલીશઃ ગૃહ રાજ્યમંત્રીના આદેશ છતાં આણંદમાં પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 11:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપી છે તેમ છતાં આણંદના પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જોવા મળી હતી. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા નહીં યોજી શકાય. છતાં આણંદના એક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પાર્ટી પ્લોટમાં ગાયિકા કિંજલ દવેના સૂર પર મોટી સંખ્યા લોકો ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા.