હું તો બોલીશ: તોફાન સામે ટક્કર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 May 2021 10:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈ ગુજરાત (Gujarat)માં હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 17 તારીખે તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગના અનુસાર તૌકતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગરના મહુવા વચ્ચે ટકરાઈ શકે. વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.. ત્યારે તેની ઝડપ હશે 155 થી 85 કિમી... દરિયાકાંઠે દોઢથી 3 મીટર મોજા ઉછળશે. વાવાઝોડાને લઈ 17 અને 18 તારીખે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.