✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હું તો બોલીશઃ જમીન સામે ખેડૂતને કેટલું વળતર?

gujarati.abplive.com  |  12 Oct 2022 11:12 PM (IST)
ABP News

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-થરાદ એક્સપ્રેસ વેની કામગીરી થવાની છે. 213.80 કિલોમીટરનો આ હાઈવે બનાવવા 160 ગામોની જમીન સંપાદન થશે. જેનો  ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, આ પ્રોજેક્ટથી 160 ગામોના હજારો ખેડૂતો તેમની આખી જમીન હોલ્ડિંગ ગુમાવશે. એટલે કે તેઓ ભૂમિહીન ખેતમજૂર બનવા તરફ ધકેલાઈ જશે. એક્સપ્રેસ-વે ફેન્સીંગ વાળો હોવાથી જે જમીનના ટુકડા થવાના છે એ ભાગમાંથી બીજા ભાગમાં જવામાં મુશ્કેલી પડશે.  સાથે તેઓનો વિરોધ છે કે, હાલના નોટિફિકેશન મુજબ 5થી 6 લાખ રૂપિયા પ્રતિ વિઘે વળતર આપવામાં આવશે તેવી બાંહેધરી અપાઈ છે, તે જ જમીનની બજાર કિંમત 30 લાખથી 2 કરોડ પ્રતિ વીઘા છે. અગાઉ રેલવે, હાઈવે, સુજલામ સુફલામ જેવી યોજનામાં જમીન સંપાદન થયું છે. જેના કારણે ગામમાં ખેતીની જમીન ગુમાવી બેસશે તેવો ભય ખેડૂતોએ વ્યક્ત કર્યો છે.

  • હોમ
  • Tv-show
  • હું તો બોલીશ
  • હું તો બોલીશઃ જમીન સામે ખેડૂતને કેટલું વળતર?

TRENDING VIDEOS

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ11 Hour ago

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ12 Hour ago

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?12 Hour ago

Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?12 Hour ago

About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.