યોગ ભગાવે રોગ: સૂકા મેવાનું દૂધ તંદુરસ્તી માટે કારગર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Dec 2021 09:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબદામ, અખરોટ અને નારિયેળને સાથે મિક્સ કરો અને તેનું દૂધ તૈયાર કરો. કુમળા તડકામાં યોગાસન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરો. જેના દ્વારા, રોગ પ્રતિકાર શક્તિ વધે છે. અને સંતુલિત આહારથી પાચન શક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત ઋતુ પ્રમાણે હાર લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.