✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટના યુવકે FB દ્વારા વડોદરાની યુવતીને ફસાવી, કારમાં વારંવાર માણ્યું સેક્સ, પછી શું કર્યું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Oct 2016 04:45 PM (IST)
1

યુવતીએ ઇન્કાર કરતાં પ્રહલાદે યુવતીને તમાચા ઝીંકી દીધા હતા અને માર મારી કપડાં ખેંચી પરાણે શરીર સુખ માણ્યું હતું. યુવતીએ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપતા તેણે સામે ધમકી આપી હતી કે મારા પિતા નિવૃત્ત પી.આઇ હતા અને તું કંઇ ઉખાડી નહીં શકે.

2

થોડા દિવસ પછી પ્રહલાદે મારાં માતા પિતા જબરદસ્તીથી લગ્ન કરાવે છે તેમ કહ્યું હતું. યુવતીએ તેને વડોદરા બોલાવતાં પ્રહલાદે 10 કરોડની માંગ કરી હતી. એ પછી તે જતો રહ્યો અને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન પછી પણ પ્રહલાદ આ યુવતીને હોટેલના રૂમમાં લઇ ગયો હતો અને સેક્સની માગ કરી હતી.

3

પ્રહલાદે પોતે કાલા સોનાનો વેપાર કરે છે એમ પણ કહ્યું હતું. યુવતીએ તેને પૂછ્યું કે તને કોઇ પકડતું નથી? ત્યારે તેણે રોફ માર્યો હતો કે મારા પિતા પી.આઇ છે અને બધું ફોડી લે છે. પ્રહલાદ યુવતીને છ વખત કારમાં શહેરના સૂમસામ વિસ્તારોમાં લઇ ગયો હતો અને ત્રણ વાર કારમાં સેક્સ માણ્યું હતું.

4

થોડા દિવસો પછી પ્રહલાદ ફરીથી વડોદરા આવી યુવતીને આજવા હાઇવે બાજુ લઇ ગયો હતો અને કારમાં જબરદસ્તીથી સેક્સ માણ્યું હતું. પછી ઇએમઇ પાછળના રસ્તે તથા અકોટા વિસ્તાર બાજુ લઈ જઈ કારમાં અને ફતેગંજની એક હોટલમાં પણ જબરદસ્તીથી શરીર સંબંધો બાંધીને સેક્સ માણ્યું હતું.

5

યુવતીના બર્થડે પર પ્રહલાદ તેના ઘર પાસે પહોંચી ગયો હતો. યુવતીને કારમાં બેસવા કહ્યું હતું. યુવતીએ ના પાડતાં પ્રહલાદે તમાશો કરતાં તે કારમાં બેઠી હતી. બંને હોટેલમાં જમવા ગયાં પછી પ્રહલાદ તેને સુભાનપુરામાં સૂમસામ સ્થળે ગયો હતો. અહીં તેણે સેક્સ સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો પણ યુવતી તાબે નહોતી થઈ.

6

એક વાર યુવતીએ ’’ મેં તને જોયો નથી અને તારો પરિચય નથી તો લગ્ન કઈ રીતે થાય તેમ જણાવતાં પ્રહલાદે તેના હાથમાં બ્લેડ મારી અને ગાલ પર તમાચા લગાવી તેના ફોટા ફેસબુક અને વોટ્એપ પર મોકલ્યા હતા. પછી તે યુવતીને રોજ જ આવા ફોટા મોકલ્યા કરતો હતો ને લગ્નની વાત કર્યા કરતો.

7

થોડા દિવસો પછી પ્રહલાદે ‘તું મને બહુ ગમે છે અને મારે તારી સાથે લગ્ન કરવું છે’ તેમ કહેતાં યુવતીએ તેના માતાપિતાને વાત કરવા કહ્યું હતું. પ્રહલાદે લગ્નના બહાને યુવતીનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. એ પછી બંને વચ્ચે મોબાઇલ પર વાત શરૂ થઈ. વારંવાર તે લગ્નની વાત કરતો પણ યુવતી ટાળી દેતી.

8

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી યુવતી સયાજીગંજની એક ઓફિસમાં તે નોકરી કરે છે. 1 જૂને ફેસબુક પર પ્રહલાદે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પોતે પારુલ કોલેજમાં સિવિલ એન્જિનીયરિંગ કરતો હોવાનું કહ્યું હતું. યુવતીએ તે સ્વીકારતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ પછી પ્રહલાદે ધીરે ધીરે જાળ ફેલાવી હતી.

9

વડોદરા: રાજકોટના પ્રહલાદ રામભાઇ ઓડેદરા (રહે., વેદાંત એપાર્ટમેંટ, રાજકોટ)એ વડોદરાની યુવતીને ફેસબુકના માધ્યમથી ફસાવીને લગ્નની લાલચ આપી વારંવાર કારમાં અને હોટેલમાં સેક્સ માણ્યા પછી અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતાં યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

  • હોમ
  • વડોદરા
  • રાજકોટના યુવકે FB દ્વારા વડોદરાની યુવતીને ફસાવી, કારમાં વારંવાર માણ્યું સેક્સ, પછી શું કર્યું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.