કોંગ્રેસે વડોદરા શહેરની પાંચ બેઠકો પર કોને કોને આપી ટિકિટ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Nov 2017 10:14 AM (IST)
1
કોંગ્રેસે અકોટા બેઠક પરથી રણજીત ચૌહાણને ટિકિટ આપી છે.
2
અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસે આજે વડોદરાના 5 ઉમેદવારોને ફોનથી ઉમેદવારીપત્ર ભરવા કહી દીધું છે. આ ઉમેદવારોને મેંડેટ આપવામાં આવ્યા છે.
3
કોંગ્રેસે સયાજીગંજ બેઠક પરથી નરેન્દ્ર રાવતને ટિકિટ આપી છે.
4
કોંગ્રેસે માંજલપુર બેઠક પરથી ચિરાગ ઝવેરીને ટિકિટ આપી છે.
5
કોંગ્રેસ રાવપુરા બેઠક પરથી ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને ટિકિટ આપી છે.
6
કોંગ્રેસે વડોદરા શહેરની બેઠક પરથી અનિલ પરમારને ટિકિટ આપી છે.