વડોદરાઃ ભાજપના નેતાએ કોંગ્રેસી MLAના જમાઈ સરકારી એન્જીનિયરને લાફો ઠોકી દીધો, જાણો કેમ થઈ બબાલ?
વડોદરા: મહાનગર પાલિકાની પૂર્વ ઝોનની કચેરીમાં કામ મામલે ગઈ કાલે ઝોનલ કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવા સાથે ભાજપ કાઉન્સિલર અજિત દધીચને શાબ્દિક ઘર્ષણ થતાં કથિત લાફા પ્રકરણ સુધી વાત પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમ્યુ.કમિ.પાસે રજૂઆત કરનાર કર્મચારી યુનિ.ના આગેવાનોમાં ભાજપનાં મહિલા કાઉન્સિલર જયશ્રી સોલંકીના પતિ અશ્વિન સોલંકીનો સમાવેશ થતો હતો.
આ લાફા પ્રકરણના કારણે ભાજપની આંતરિક જૂથબંધી ફરી એક વખત સપાટી પર આવી હતી. પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવા સાથે કથિત લાફા પ્રકરણમાં સંડોવાયેલ ભાજપના કાઉન્સિલર અજિત દધીચ સામે પગલાં લેવા.....આગળની સ્લાઈડમાં વાંચો..
તેઓ ભાજપના પદાધિકારીઓની ગુડ બુકમાં ગણાય છે. તેવી જ રીતે, પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેન્દ્ર વસાવા જિલ્લાના કોંગ્રેસી ધારાસભ્ય ધીરુભાઇ ભીલના જમાઇ છે.
ત્યારે બન્ને વ્યક્તિના ગોડફાધરની વિગતો પણ સામે આવી છે. ઇલેકશન વોર્ડનં.4ના ભાજપના કાઉન્સિલર અજિત દધીચ શહેરના એક ધારાસભ્યના કિચન કેબિનેટના હોવાનું મનાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -