✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુવતીને એકલી જોઇ ઘરમાં ઘૂસ્યા, બાથમાં લઇ અડપલા કરવા લાગ્યા અને...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Apr 2018 05:16 PM (IST)
1

જોકે, આરોપીની પત્નીએ ઉલટાનું પતિની તરફદારી કરી હતી અને કહ્યું હતું કે, તમારી ભૂલ થાય છે. મારા પતિ એવું કરી ના શકે. બાદમાં પીડિતાએ એમ.એન.નાયર વિરુદ્વ ફરિયાદ ફરિયાદ નોંધાવી હતી.

2

હવસખોર નાયરની હરકતને લઈ વિદ્યાર્થીની હેબતાઈ જતાં બીમાર પડી ગઈ હતી. ત્યારબાદ રાતે તેની બહેનપણી આવતાં તેને ઘટનાની જાણ કરી હતી. ઘટનાના બીજા દિવસે છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થીની અને તેની બહેનપણી એમ.એન.નાયરની પત્ની પાસે ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.

3

જો કે એમ.એન.નાયર આટલેથી અટકયા ન હતા અને યુવતીના ઘરમાં ઘૂસી જઇ તેને પકડી બાથ ભરી લીધી હતી અને શારીરિક અડપલાં કર્યાં હતાં. ગભરાયેલી યુવતીએ આધેડને ધક્કો મારી ઘરની બહાર કાઢી જાળી બંધ કરી દીધી હતી.

4

પીડિતા અહીં બે બહેનપણીઓ સાથે એપાર્ટમેન્ટમાં રહે છે. 22 એપ્રિલે રજા હોવાથી તે ઘરે એકલી જ હતી. ત્યારે એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા એમ.એન. નાયર વિદ્યાર્થિની પાસે પહોંચી ગયો હતો. તેણે કેમ ચાલે છે બેટા, અભ્યાસમાં કેવું છે, કેટલા વર્ષ માટે રહેવાના છો? તેમ કહી વિદ્યાર્થિનીનો હાથ દબાવી દીધો હતો.

5

આધેડની આ હરકતના કારણે ગભરાઇ ગયેલી યુવતીની તબિયત પણ બગડી ગઇ હતી. યુવતીએ આ મામલે આધેડની પત્નીને ફરિયાદ કરતાં તેણે યુવતીને કાઢી મૂકી હતી. આખરે યુવતીએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

6

વડોદરાઃ વડોદરામાં યુવતીને ઘરમાં એકલી જોઇને એક વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી ગઇ હતી અને તેની સાથે અડપલા કરતા ચકચાર મચી ગઇ છે. મળતી વિગતો અનુસાર, શહેરના ફતેગંજ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધ અભ્યાસ બાબતે પૂછપરછ કરવાના બહાને એક યુવતીના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેની સાથે છેડતી કરવા લાગ્યા હતા. પીડિતા એમ.એસ. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે.

  • હોમ
  • વડોદરા
  • યુવતીને એકલી જોઇ ઘરમાં ઘૂસ્યા, બાથમાં લઇ અડપલા કરવા લાગ્યા અને...
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.