✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરા: પત્નીના અન્ય યુવક સાથે શારીરિક સંબંધ બંધાયા પછી પતિએ પત્નીના શું કર્યા હાલ, જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Oct 2018 10:55 AM (IST)
1

નજીકમાં રહેતા પર્વતસિંહે હાથમાંથી ડંડો છીનવી લીધો હતો. ત્યારે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ઇજાગ્રસ્ત રેખાબેનનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જવાહરનગર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

2

દિલીપે પત્નીને મોઢા પર ડંડો ફટકારી ઈજાઓ પહોંચાડતા પત્ની બીજા રૂમમાં જતી રહી હતી. આવેશમાં આવેલો દિલીપ પણ ત્યાં ગયો હતો અને પત્નીને આડેધડ ડંડાઓ ફટકારવાનું ચાલુ રાખતા પત્ની લોહીલુહાણ થઈને ઢળી પડી હતી. તેના દાંત પણ પડી ગયા હતા.

3

ગોરવા પંચવટી વિસ્તારમાં શ્રીરામનગરમાં રહેતો દિલીપ યુવરાજભાઇ ખેરનાર અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ છેલ્લા ચાર મહિનાથી નોકરી છુટી ગઈ હતી અને છુટક મજુરી કામ કરતો હતો. દિલીપના લગ્ન રેખા નામની યુવતી સાથે થયા હતા અને સંતાનમાં અઢી વર્ષનો પુત્ર છે.

4

વડોદરા: પત્નીના પરપુરૂષ સાથેના સંબંધોથી કંટાળેલા પતિએ લાકડાંના ડંડા વડે પત્નીને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વડોદરાના જવાહરનગર પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

5

ગઈકાલે સાંજે પાંચ વાગ્યે પણ ઈમરાન રાઠોડ દિલીપના ઘરે આવ્યો હતો. જેની જાણ દિલીપને થતાં પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. જેથી નજીકમાં રહેતા પર્વતસિંહ સોલંકી પતિ-પત્નીને છોડાવવા માટે ગયા હતા. ઉશ્કેરાયેલા દિલીપ ખેરનારે ઘરમાં પડેલા ડંડા વડે પત્ની રેખા પર હુમલો કર્યો હતો.

6

રેખાને શ્રીરામનગરમાં જ રહેતા ઇમરાન દિલીપભાઇ રાઠોડ સાથે પ્રેમસંબંધ બંધાયા હતો. રેખા અને ઈમરાન ઘણીવાર બહાર એકબીજાને મળતાં હતા. ઘણી વખત ઇમરાન રાઠોડ દિલીપના ઘરે બેસવા આવતો હતો. જેથી દિલીપ અને તેની પત્ની રેખા વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતા.

  • હોમ
  • વડોદરા
  • વડોદરા: પત્નીના અન્ય યુવક સાથે શારીરિક સંબંધ બંધાયા પછી પતિએ પત્નીના શું કર્યા હાલ, જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.