કિંજલ દવેના ‘ચાર ચાર બંગળી વાળી...’ ગીત પર MLA ડોલ્યા, લોકોએ ખભે બેસાડીને નચાવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Nov 2017 01:20 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
જ્યારે ધારાસભ્ય કેતન ઈમાનદારના સમર્થકોએ તેમે ખભે બેસાડીને નચાવ્યા હતાં. આ પ્રંસગે સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
10
જેમાં સાવલીના ધારાસભ્યને પણ એવોર્ડ મળતાં તેમના સન્માન સમારંભ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કિંજલે સ્ટેજ પરથી સૂરિલા કંઠે તેનું ફેમસ ગીત ‘ચાર ચાર બંગળીવાળી ગાડી...’ ગાયું હતું જે સાંભળીને લોકો ઝૂમી ઉઠ્યાં હતાં.
11
વડોદરા: વડોદરાના સાવલીમાં જાણીતી લોકગાયિકા કિંજલ દવેએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાવલી-પોઈચા ચોકડી ખાતે કાર્યક્રમમાં હાજર લોકોને કિંજલે લોકગીતોના તાલે નચાવ્યા હતાં. એક ખાનગી કંપની દ્વારા ટોપ 10 ધારાસભ્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.