✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરાઃ મહેફિલ કાંડમાં પકડાયેલા 273માંથી 143 લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2016 11:59 AM (IST)
1

2

3

પોલીસ CRPC 143 E મુજબની નોટીસ આપી તમામને હાજર રહેવાનો આદેશ આપી શકે છે.

4

વડોદરાઃ વડોદરાના અખંડ ફાર્મ હાઉસમાં યોજાયેલી દારૂની મહેફિલમાં પકડાયેલા 273 વ્યક્તિઓમાંથી 143 લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી વિગતો અનુસાર, પોલીસે પકડેલા માલેતુજારોમાંથી 130 વ્યક્તિઓનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

5

પોલીસના કહેવા પ્રમાણે, 60 ટકા પુરૂષોનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે જ્યારે 45 ટકા મહિલાઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઉદ્યોગપતિ ચિરાયુ અમીન, તેના પરિવાર તથા અનેક લોકોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

  • હોમ
  • વડોદરા
  • વડોદરાઃ મહેફિલ કાંડમાં પકડાયેલા 273માંથી 143 લોકોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.