વડોદરામાં બે યુવતીઓ બંધ ફ્લેટમાં બે યુવકો સાથે માણી રહી હતી મહેફિલ ને પોલીસ ત્રાટકી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jan 2019 10:51 AM (IST)
1
પોલીસે લક્ષ્મણ દેવજીભાઇ માળી, સચીન વિવેકભાઇ પવાર, નિતા હિતેન્દ્રભાઇ ચોપડા અને ધ્રુવી વિજયભાઇ જાગીડની સામે પ્રોહિબિશનનો ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
2
આમ કુલ 45 લોકોની પીધેલી હાલતમાં પોલીસે ધરકપડ કરી હતી. આ ઉપરાંત દારૂ વેચતાં 12 લોકોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. વડોદરા શહેરની ગોત્રી પોલીસને બાતમીને આધારે વડોદરાના બીપીસી રોડ પર આવેલા 205, સાંકેત કોમ્પલેક્ષમાં રેડ પાડી હતી.
3
31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન વડોદરામાં આવેલા ફ્લેટમાં દારૂની પાર્ટી માણતી બે યુવતી અને બે યુવક ઝડપાયા હતાં. જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરતા 41 લોકોને દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા હતા.