વડોદરાઃ હાઇ પ્રોફાઇલ લેડીઝ સાથે ‘મજા’ કરવા ગયેલા યુવક સાથે શું થયું ? જાણો ચોંકાવનારો કિસ્સો
આ બહાને નિતેશે બીજા ૨૦ લાખ રૂપિયા પડાવી લીધા હતાં. આ પછી પણ તેને હાઇ પ્રોફાઇલ લેડીઝ સાથે ‘મજા’ કરવા ના મળી કે પોલીસ કાર્યવાહી પણ ના થતાં છેવટે નિલેષે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે નિતેશ ખત્રીને એરેસ્ટ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિલેષે મિત્ર નિતેશ રામચંદ્ર ખત્રી (રહે. હાર્મોની ઇલાઇટ એમ.એમ. વોરા શો-રૂમની સામે ડભોઇ રોડ) ને વિગતો જણાવી હતી. નિતેશે પોલીસ ખાતામાં મારી ઓળખાણ છે અને આ લખનૌની મોનીકા બ્યુટીકેર નામની ઇન્વેસ્ટમેન્ટ કંપની છે જેના સંચાલકો કરણ જયન્દ્ર રાઠોડ અને આશુતોષ ચાવડા મને ઓળખે છે, તેવું નિલેશને કહ્યું હતું.
હાઇ પ્રોફાઇલ લેડીઝ સાથે ‘મજા’ કરવાની લાલચમાં આવીને નિલેષ મનસુખાનીએ રૂપિયા 7 લાખ આરોપીએ જણાવેલા એકાઉન્ટમાં ભર્યા હતાં. પરંતુ આરોપીના કહેવા પ્રમાણે એકપણ કામ ન થતાં અને કોઈ હાઇ પ્રોફાઇલ લેડીઝ સાથે ‘મજા’ કરવા ના મળતાં પોતે છેતરાયો હોવાનું નિલેષને જણાયું હતું.
આ રીતે હાઈ પ્રોફાઈલ લેડીઝ સાથેસાથે ‘મજા’ કરવા મળસે અને ઉપરથી રૂપિયા પણ મળશે. કરમે નિલે।ને કહ્યું હતું કે, તેના માટે તમારે અમારી કંપનીમાં મેમ્બરશીપ લેવી પડશે. કંપની આઇકાર્ડ આપે પછી તમને હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે વાતચીત કરવા મળશે અને તે બોલાવે ત્યાં જઈને હાઇ પ્રોફાઇલ લેડીઝ સાથે ‘મજા’ કરવાની રહેશે.
નિલેષ મનસુખાનીએ જાહેરખબરમાં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કરતાં સામેની વ્યક્તિએ પોતાનું નામ કરણ (રહેવાસી લખનઉ) જણાવ્યું હતું. નિલેષે રોજના રૂપિયા 15થી 20 હજાર કેવી રીતે મળશે? તેવું પૂછતાં કરણે જવાબ આપ્યો કે હાઇપ્રોફાઇલ લેડીઝ સાથે ફ્રેન્ડશીપ કરીને તે કહેવા મુજબ એ રીતે મનોરંજન કરવાથી નાણા મળશે.
આ અંગેની વિગત એવી છે કે પ્રતાપનગર શક્તિકૃપા સર્કલ પાસે ત્રિમૂર્તિ ફ્લેટમાં રહેતા નિલેષ ગોપીચંદ મનસુખાની અલકાપુરી નિધિ કોમ્પલેક્ષમાં પી.એન.સી. પ્રોજેક્ટસના નામથી સ્વિમિંગ સેન્ટર ચલાવે છે. નિલેષે 2013માં હાઇ પ્રોફાઇલ લેડીઝ સાથે ‘મજા’ કરો અને દરરોજ 15થી 20 હજાર રૂપિયા કમાઓ તેવી જાહેરાત વાંચી હતી.
વડોદરાઃ ભેજાબાજો રૂપિયા કમાવા માટે જાત જાતના નુસખા શોધી કાઢતા હોય છે ને લાલચુ લોકો તેમની જાળમાં ફસાઈને ખંખેરાઈ પણ જતા હોય છે. વડોદરામાં આવા જ એક કિસ્સામાં હાઇ પ્રોફાઇલ લેડીઝ સાથે ‘મજા’ કરવાની લાલચ આપી ક્લબના મેમ્બર બનાવવાના નામે એક યુવક પાસેથી 27 લાખ પડાવ્યા હોવાનો કિસ્સો બન્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -