વડોદરાઃ યુવકે લવ મેરેજ કર્યાં પછી પત્નિને બીજા યુવક સાથે સેક્સ સંબંધ હોવાની પડી ખબર, યુવકે લીધો શું ખતરનાક નિર્ણય? જાણો
કેયૂરે લખ્યું છે કે, જજ સાહેબ જેની સાથે મેં લવ મેરેજ કર્યા તે છોકરીના અમારા લગ્ન પહેલાં પણ હેમંત નામના છોકરા સાથે સેક્સ સંબંધ હતા અને લગ્ન બાદ પણ તે તેના કોન્ટેક્યમાં છે. તેનો પુરાવો મેં આપેલા મોબાઇલ કાર્ડના કોલ રેકોર્કમાં છે. સાહેબ પુરી તપાસ કરી મારા મા બાપને ન્યાય અપાવશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશીતલ 10 એપ્રિલ, 2014ના રોજ ગઇ પછી અમારી સામે ખોટી પોલીસ ફરિયાદ રૂપિયા 15 લાખની માંગણી કરી. એ પછી તેણે અમને માનસિક ત્રાસ આપવા માંડ્યો અને તેના લીધે છેલ્લા 3 વર્ષથી મારા કુંટુંબવાળા માનસિક શારીરિક ત્રાસ ભોગવે છે. મારા મા બાપને મારા કારણે આ બધુ વેઠવુ પડે છે.
શીતલ તેનો પગાર તેની મોટી બહેનને આપી દેતી. તેની મોટી બહેન તેને ચડાવતી તેથી તે મારી સાથે ઝગડા કરવા લાગી હતી. એક વાર રાત્રે એક વાગે ઘરની બહાર જવા જતી રહી હતી. મારા માતા પિતાએ સમજાવીને તેની સામે જ મને બે લાફા મારી સમાધાન કરાવ્યું હતું. જો કે તેની બહેને ચડાવતાં ફરી ઝગડા શરૂ કર્યા.
કેયૂરે લખ્યું છે કે, મારા મોતનું કારણ મેં જેની સાથે લગ્ન કર્યા તે શિતલ છોટાલાલ શર્મા, તેની બે મોટી બહેન હિના વૈશાલી તથા તેમના પતિ મયુર પટેલ અને આલોક શર્મા છે. 12/12/2013ના રોજ લગ્ન કર્યા બાદ શિતલ મારા ઘરે આવી ત્યારે જોબ કરતી હતી. શિતલને જમવાનું પણ બનાવતા આવડતુ ન હતું છતાં અમે તેને નિભાવી.
વડોદરાના ન્યુ વી.આઇ.પી.રોડ પર રાધાપાર્ક સોસાયટીમાં રહેતા કેયૂર અરવિંદભાઇ સોની(ઉ.વ.33)એ સોમવારે પોતાના ઘરે ઓઢણી વડે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેની સૂસાઇડ નોટમાં તેણે પોતાની પત્નિ, બે સાળી અને બે સાઢુઓને મોત માટે જવાબદાર ઠેરવ્યાં છે. તેણે પોતાની આંખો પોતાના પિતાને આપવા વિનંતી કરી છે.
વડોદરા: કેયૂર સોની નામના યુવકે સોમવારે આપઘાત કરી લીધો એ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. કેયૂરે જજ સાહેબને ઉદ્દેશીને લખેલી સૂસાઇડ નોટ મળી છે. આ સૂસાઈડ નોટમાં તેણે પોતે જેની સાથે લવ મેરેજ કર્યા તે યુવતીના અન્ય યુવક સાથે લગ્ન પહેલાં અને લગ્ન પછી પણ સેક્સ સંબંધો હોવાનો આક્ષેપ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -