વડોદરાઃ વડોદરામાં સાત ઇંચ વરસાદ પછી ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. વડોદરાનો અંડર પાસ પણ બંધ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ રસ્તા પર કાર અને અન્ય વાહનો પણ પાણીમાં ફસાઇ ગયા હતા. જુઓ તસવીરો.