કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના કેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે? જુઓ વીડિયો
બેંગલુરુઃ આવતી કાલે ભાજપની યેદ્દુરપ્પા સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની છે, ત્યારે વિપક્ષના 12 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના આઠ, જેડીએસના બે અને અન્ય બે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે.