ધોરણ-12 સાયન્સના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી 10મી મેના રોજ પરિણામ જાહેર થવાનું છે. સવારે નવ વાગ્યે જીએસઇબીની વેબસાઇટ પર પરિણામ જોઇ શકાશે.