અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાંથી 13 દિવસના બાળકનું અપહરણ થતાં ખળભળાટ, જાણો શું છે વિગત?

Continues below advertisement
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાંથી ૧૩ દિવસના બાળકનું અપહરણ કરાતા ભારે ખળભળાટ મચી ગયો છે. ભારત સરકાર ડિલવરીનો ખર્ચ સરકાર આપે છે તેમ કહી પાલનપુરના દંપતીને મહિલા અમદાવાદ લાવી હતી. અહીં વજન કરાવવાના બહાને બાળકને લઈ મહિલા ફરાર થઈ ગઈ છે. આ અંગે જાણ થતાં શાહીબાગ પોલીસ, ડીસીપી સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. શાહીબાગ પોલીસે સવિતાબેન નામની મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram