અમદાવાદઃ 'માથામાં હથોડાના ઘા મારતાં હું પડી ગયો', કેવી રીતે થઈ 14 કિલો સોનાની લૂંટ? શું કહે છે ગાર્ડ? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: અમદાવાદમાં શનિવારે વહેલી સવારે લૂંટનો બનાવ બન્યો છે. શહેરના મીઠાખળી વિસ્તારમાં SIS કંપનીના કર્મચારી પાસેથી 14 કિલો સોનાની લૂંટ થઈ છે. આ લૂંટના સીસીટીવી ફૂટેજ એબીપી અસ્મિતા પાસે આવ્યા છે. જેમાં આ 14 કિલો સોનાની લૂંટ કેવી રીતે થાય છે, તે સ્પષ્ટ જોઈ શકાય છે.
Continues below advertisement