મઘ્યપ્રદેશઃ મુરૈનામાં ટ્રેક્ટરે જીપને ટક્કર મારતાં 15નાં મોત, જુઓ વીડિયો

Continues below advertisement
ગ્વાલિયરઃ મુરૈનામાં રેતી ભરેલા ટ્રેક્ટરે જીપને ટક્કર મારતાં 15 લોકોના મોત થયા છે. 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram