અમિત-સુમિત ભટનાગરને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાયા, મંગાશે રિમાંડ

અમદાવાદઃ વડોદરાના 2654 કરોડના કૌભાંડમાં પકડાયેલા અમિત ભટનાગર અને સુમિત ભટનાગરને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈ તેમના રિમાન્ડની માંગણી કરવાની છે. તેમની ધરપકડ પછી આજે મેડિકલ ચેકઅપમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાંથી તેમને સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola