સુરતઃ દારૂ પીને છાકટા થઈ થર્ટી ફર્સ્ટનું સેલિબ્રેશન કરતા 30 યુવક-યુવતી ઝડપાયા, જુઓ વીડિયો

Continues below advertisement
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચીખલીના નોગામ ખાતેના ટર્ફ વિકેન્ડ હોમ ખાતે દારૂ પીને થર્ટી ફર્સ્ટની પાર્ટી માણી રહેલા સુરતના 30 યુવક-યુવતીને ઝડપી પાડ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram