અમદાવાદામાં મેટ્રો માટે 60 ફૂટ ઊંડે બની રહી છે 4.2 કિ.મી લાંબી સુરંગ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કાલુપુર સ્ટેશન પાસે અતિ ભીડભાળ હોવાથી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ બનાવવાનું નક્કી કરાયું છે. આ માટે પાંચ માળ જમીનથી નીચે એટલે કે 60 ફૂટ ઊંડે 4.2 કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું કામ ચાલું કર્યું છે.
Continues below advertisement