લૂંટારુઓએ ધોરાજીના મુથૂટ ફાઇનાન્સમાં કેવી રીતે ચલાવી રૂ. 90 લાખની દિલધડક લૂંટ? જુઓ LIVE VIDEO

રાજકોટઃ ધોરાજીમાં એક બેન્કમાં લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, મુથ્થુટ ફાઇનાન્સ બેન્કમાં અંદાજે 90 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મળતી વિગતો અનુસાર, ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામીણ એસપી અંતરીપ સૂદ સ્ટાફ સાથે ધોરાજી જવા રવાના થયા હતા. પોલીસે બેન્કના સીસીટીવી ફુટૅજના આધારે તપાસ શરૂ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola