રસ્તા પર જતાં બે યુવકોની પાછળ પડ્યો વાઘ, જુઓ જીવ બચાવીને કેવી રીતે ભાગ્યા? વીડિયો વાયરલ

કર્ણાટક-કેરલ બોર્ડર પર આવેલા ચમારજનગર જિલ્લામાં બાઇક  પર જઈ રહેલા બે યુવકો પાછળ વાઘ પડ્યો હતો. જોકે, તેમનો ચમત્કારિક બચાવ થયો છે. આ ઘટનાનો વીડિયો ભારે વાયરલ થયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram