ગાંધીનગરઃ સચિવાલયમાંથી હજુ સુધી નથી પકડાયો દીપડો, અધિકારીએ શું કહ્યું? જુઓ વીડિયો

ગાંધીનગરઃ સચિવાલયમાંથી હજુ સુધી દીપડો પકડાયો નથી. સચિવાલયમાં સર્ચ ઓપરેશનમાં દીપડો ક્યાંય ન દેખાતા હાલ, કર્મચારીઓને અંદર પ્રવેશવા દેવાનો નિર્ણય લેવાયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola