ગાંધીનગરઃ 13 કલાક પછી દીપડો પુરાયો પાંજરે, જુઓ વીડિયો

ગાંધીનગર સચિવાલયમાં દીપડો ઘૂસી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે વન વિભાગે 13 કલાકની જહેમત પછી દીપડાને પકડી લીધો છે. હાલ, દીપડે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola